વર્ડ મૂળભૂત જ્ઞાન (word processing basic)

😊સૌ પ્રથમ આપણે વર્ડ વિશે  મૂળભૂત બાબત જાણીશું  😊 
વર્ડ ની સ્ક્રીન  માં સૌથી ઉપર બ્લુ કાલર નો  બાર જોવા મળશે તેને ટાઇટલ બાર કહે છે .આ બાર માં એપ્લિકશિઓન નું નામ તેના આઈકોન તથા ડોક્યુમેન્ટ નું નામ લખેલું જોવા મળે છે. તેની જમણી બાજુ ત્રણ બટન હોય છે જેને કંટ્રોલ બટન કહે છે જેના દ્વારા વર્ડ અપ્લિકેસન વિન્ડોઝ ને કંટ્રોલ કરી સકાય છે. 
ટાઇટલબાર નીચે મેનુ બાર જોવા મળે  છે .અને મેનુ બાર નીચે ટૂલબાર જોવા મળે છે  તેની નીચે રૂલર લાઈન  જોવા મળે છે .જેમાં ડોક્યુમેન્ટ ટાઇપ કરી શકાય છે. સૌથી નીચે સ્ટેટસબાર જોવા મળે છે .સ્ટેટસ બાર માં પેજ નમ્બર, લાઈનનંબર, તથા કરંટ પોજીસન  જાની શકીએ છીએ.





* અપને જાણીએ કે નવું ફોલ્ડેર કેવી રીતે  બનાવી શકાય છે જે નીચે પ્રમાણે છે.  ( create new folder)    

~માઉસ નું જમણું બટન ક્લિક કરો પછી (new folder) ઓપ્સન પર ક્લિક કરો .પછી જે-તે  નામ આપી ને ઓકે બટન આપો એટલે ફોલ્ડેર બની ગયું . અને જે-તે નામ આપી ને સેવ કરી શકો છો 

* મેનુબાર : મેનુબાર એટલે  ( ex. file, edit, view) જેવા ઓપ્સન  જોવા મળે  છે.તેને મેનુ બાર કહેવાય છે .

*કોઈ પણ ફાઈલ ને સેવ કેવી રીતે  કરવી એ જાણીએ નીચે પ્રમાણે.  (sev & save as) 

સેવ(save):=  સૌ પ્રથમ ફાઈલ(file) ઓપ્સન પર ક્લિક કરો પછી સેવ પર ક્લિક કરો એટલે ડોક્યુમેન્ટ  સેવ થઇ જશે

ફાઈલ સેવ કરવાની સોર્ટ કી ( ctrl +  s) છે .

~ સેવ એસ (save as):=  ફાઈલ ઓપ્સન (file) ક્લિકકરવું પછી સેવ એસ ( save as) પર ક્લિક કરવું પછી બ્રોઉસર (browser) પર ક્લિક કરી જે ડ્રાઈવ માં આપણે સેવ કરવી હોઈ  તે ફોલ્ડેરમાં  ક્લિક  કરી  ફાઈલ નું જે-તે  નામ આપી ને ઓક બટન પર ક્લિક કરો એટલે ફાઈલ સેવ થઇ જશે .

*લખાણ ને સિલેક્ટ (text selection) કેવી રીતે રીતે કરવું તે અપણે નીચે પ્રમાણે જાણીએ.

~વર્ડમાં  અનેક કામો કર્યા પેહેલા જેની સાથે કામ કરવા માંગો છો એ ટેક્સ્ટ તમારે સિલેક્ટ કરવી ખુબ જરૂરી છે. સિલેક્ટ કરેલી  ટેક્સ્ટ  તમારી સ્ક્રીન પર હાઈલાઈટ થયેલી જોવા મળશે . તમેં સિલેક કરવા માંગતા હોય એ શબ્દ પર ડબ્બલ ક્લિક કરો , એ શબ્દ સિલેક્ટ થઇ જશે. જો લખેલા શબ્દ ને સિલેક્ટ ના કરવો હોય ઓ એ સિલેક્ટ કરેલા  એરિયા ની બહાર બાજુ એ ક્લિક કરો . કીબોર્ડ પર કંટ્રોલ કી  ને દબાયેલી અર્ખી , તમે સિલેક કરવા માંગતા હોય એ વાકિયા ને ક્લિક કરી, ત્યાં સુધી  કંટ્રોલ કી દવાવેલી રાખો .

*કોઈ ફાઈલ જોવા માંટે  શું કરવું તે નીચે જણાવેલ મુજબ છે (opening documents).

~અગાઉ વર્ડ માં જે ફાઈલ સેવ કરી હોય તેને ઓપેન કેવી રીતે કરી શકાય છે . તે અપણે નીચે પ્રમાણે જાણીશું.

ફાઈલમેનુ માંથી ઓપેન સિલેક્ટ કરો

ઓપેન ડાયલોગ બોકસ સ્કીનપર જોવા મળશે.

છેલી ફાઈલ નામ જોવા મળે છે 

તેમાંથી જે તે નામ સિલેક્ટ કરો.

ઓપેન બટન પર ક્લિક કરો .


~ફાઈલ ઓપેન કરવાની શોર્ટકી  (crtl = o) છે  



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભણવામાં મન નથી લાગતું ઓ જાણી લો આ ૨૫ ટીપ્સ તમારું પણ લાગશે હવે.