પોસ્ટ્સ

ભણવામાં મન નથી લાગતું ઓ જાણી લો આ ૨૫ ટીપ્સ તમારું પણ લાગશે હવે.

છબી
*😢ભણવામાં (વાંચવામાં ) મન નથી લાગતું અને  કંટાળો આવે છે  તો  જાણી લો આ ટીપ્સ તામારું પણ મન લાગશે   હવે  ભણવામાં .😊  જો કોઈબીને ભાણવમાં મન નથી લાગતું  તેને એ ચોકકસ નીચે  આપેલા  કુલ  ૨૫  મુદા તમને  ભણવામાં કામ લાગશે તેવી અમને આશા છે તો ચલો અપણે  જાણીશું કે તે કયા મુદા છે જે અપને ભણવામાં મદદ રૂપ બની  સકે છે તો ચાલો આપણે એ મુદા નીચે મુજબ જણીશું . * ભણવામાં મન લાગે  તે માટેના ખાસ મુદા નીચે પ્રમાણે આપેલ છે.  ૧. સૌ પ્રથમ પ્રાણાયામ કરો. ૨.કોઈ પણ એક તમને ગમતી કસરત કરો . ૩.ઠંડા પાણી થી હાથ-પગ મોઢું ધોવાનું ટાળો.  ૪.વધારે જમવાનું ટાળો. ૫.માપનું જમો અને હલકો ખોરાક લો .  ૬. ૧ કલાક ભાણિયા પછી ૧૫ મિનીટ આરામ (રેસ્ટ) લો. ૭.ભણવા સમયે વારંવાર ફોન જોવાનું ટાળો. ૮. ભણવાનું ટાઇમ ટેબલ બનાઓ.  ૯.દરરોજ ૧ વિષય નું ભણો.(ગણાબધા વિષય ભણવાનું ટાળો ). ૧૦.સવાર ના સમય ભણો (૫ થી ૬ અંદર ભણો ). ૧૧. શાંત વાતાવરણમાં ભણવાનું રાખો. ૧૨.રાત ના સમય લેપટોપ અથવા ફોન માં  વધારે લાઈટ માં ભણવા નું ટાળો. ૧૩. ઘોઘાટ વાડી જગ્યા એ ભણવાનું...

વર્ડ મૂળભૂત જ્ઞાન (word processing basic)

છબી
😊સૌ પ્રથમ આપણે વર્ડ વિશે  મૂળભૂત બાબત જાણીશું  😊   વર્ડ ની સ્ક્રીન  માં સૌથી ઉપર બ્લુ કાલર નો  બાર જોવા મળશે તેને ટાઇટલ બાર કહે છે .આ બાર માં એપ્લિકશિઓન નું નામ તેના આઈકોન તથા ડોક્યુમેન્ટ નું નામ લખેલું જોવા મળે છે. તેની જમણી બાજુ ત્રણ બટન હોય છે જેને કંટ્રોલ બટન કહે છે જેના દ્વારા વર્ડ અપ્લિકેસન વિન્ડોઝ ને કંટ્રોલ કરી સકાય છે.   ટાઇટલબાર નીચે મેનુ બાર જોવા મળે  છે .અને મેનુ બાર નીચે ટૂલબાર જોવા મળે છે  તેની નીચે રૂલર લાઈન  જોવા મળે છે .જેમાં ડોક્યુમેન્ટ ટાઇપ કરી શકાય છે. સૌથી નીચે સ્ટેટસબાર જોવા મળે છે .સ્ટેટસ બાર માં પેજ નમ્બર, લાઈનનંબર, તથા કરંટ પોજીસન  જાની શકીએ છીએ. * અપને જાણીએ કે નવું ફોલ્ડેર કેવી રીતે  બનાવી શકાય છે જે નીચે પ્રમાણે છે.  ( create new folder)     ~માઉસ નું જમણું બટન ક્લિક કરો પછી (new folder) ઓપ્સન પર ક્લિક કરો .પછી જે-તે  નામ આપી ને ઓકે બટન આપો એટલે ફોલ્ડેર બની ગયું . અને જે-તે નામ આપી ને સેવ કરી શકો છો  * મેનુબાર : મેનુબાર એટલે  ( ex. file, edit, view) જેવા ઓપ્સન  જો...