ભણવામાં મન નથી લાગતું ઓ જાણી લો આ ૨૫ ટીપ્સ તમારું પણ લાગશે હવે.
*😢ભણવામાં (વાંચવામાં ) મન નથી લાગતું અને કંટાળો આવે છે તો જાણી લો આ ટીપ્સ તામારું પણ મન લાગશે હવે ભણવામાં .😊
જો કોઈબીને ભાણવમાં મન નથી લાગતું તેને એ ચોકકસ નીચે આપેલા કુલ ૨૫ મુદા તમને ભણવામાં કામ લાગશે તેવી અમને આશા છે તો ચલો અપણે જાણીશું કે તે કયા મુદા છે જે અપને ભણવામાં મદદ રૂપ બની સકે છે તો ચાલો આપણે એ મુદા નીચે મુજબ જણીશું .
* ભણવામાં મન લાગે તે માટેના ખાસ મુદા નીચે પ્રમાણે આપેલ છે.
૧. સૌ પ્રથમ પ્રાણાયામ કરો.
૨.કોઈ પણ એક તમને ગમતી કસરત કરો .
૩.ઠંડા પાણી થી હાથ-પગ મોઢું ધોવાનું ટાળો.
૪.વધારે જમવાનું ટાળો.
૫.માપનું જમો અને હલકો ખોરાક લો .
૬. ૧ કલાક ભાણિયા પછી ૧૫ મિનીટ આરામ (રેસ્ટ) લો.
૭.ભણવા સમયે વારંવાર ફોન જોવાનું ટાળો.
૮. ભણવાનું ટાઇમ ટેબલ બનાઓ.
૯.દરરોજ ૧ વિષય નું ભણો.(ગણાબધા વિષય ભણવાનું ટાળો ).
૧૦.સવાર ના સમય ભણો (૫ થી ૬ અંદર ભણો ).
૧૧. શાંત વાતાવરણમાં ભણવાનું રાખો.
૧૨.રાત ના સમય લેપટોપ અથવા ફોન માં વધારે લાઈટ માં ભણવા નું ટાળો.
૧૩. ઘોઘાટ વાડી જગ્યા એ ભણવાનું ટાળો.
૧૪.વારંવાર ફોન અડવાનું અથવા જોવાનું ટાળો.
૧૫. સૌ પ્રથમ મન મનપસંદ વિષય ભણવાનું રાખો.
૧૬.ભણવા સાથે સાથે લખવાનું રાખો જેથી ભણવામાં મન એક્ટીવ રહેશે .
૧૭. ભણવા બેસો એ પહેલા ૧ ગ્લાસ પાણી પીવો.
૧૮.ખુબ ફીટ વાળા કપડા પહેરવાનું ટાળો.( ઢીલા કપડા પહેરવાનું રાખો ).
૧૯. પોતાના મગજ ને પોજીટીવ રાખો.
૨૦.સુતા પહેલા થોડું વાંચવાનું રાખો.
૨૧. સવારે ઉઠો ત્યારે ૧૫ મિનીટ ભણવાનું રાખો.
૨૨.ભણતા પહેલા કોઈ પ્રાથના અથવા કોઈ નાનું શાંત મીયુજીક સાંભળવાનું રાખો.
૨૩.અંધારામાં ભણવાનું ટાળો.
૨૪.સુતા સુતા ભણવાનું ટાળો.
૨૫.જે ભણો છો એનો ધ્યેય બનાવો.
કેટલાક ને આવું થતું હોય છે કે ભણવામાં બેસો એટલે કંટાળો આળસ આવતો હોય છે. ભણવા બેસે એટલે ૧ કલાક પણ થયો ના હોય અને તે પહેલા આળસ આવતું હોય છે. તે બાબત ધ્યાન માં રાખી ને આ ઉપર મુદા દર્શાવેલ છે .એ તમને કામ લાગી સકે છે. ઉપર આપેલ મુદા નું પાલન કારવાથી ભણવામાં મન સારું લાગી શકે છે. સવાર થી લઇ ને રાત સુધી શું એવું કાર્ય કરવું જોઈ એ કે અપને ભણવામાં મદદ રૂપ થાય તે અપણે ઉપર આપેલ મુદા પ્રમાણે આપણે જણીયું.
👍🙏
જવાબ આપોકાઢી નાખો